ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 16, 2025 7:48 પી એમ(PM) | ભારતે ઈટાલી

printer

ભારતે ઈટાલીમાં વિશેષ ઓલિમ્પિક વિશ્વ શિયાળુ રમતોમાં આઠ સુવર્ણ, 18 રજત અને સાત કાંસ્ય સહિત 33 ચંદ્રક જીતીને પોતાનું અભિયાન પૂર્ણ કર્યું.

ભારતે ઈટાલીમાં વિશેષ ઓલિમ્પિક વિશ્વ શિયાળુ રમતોમાં આઠ સુવર્ણ, 18 રજત અને સાત કાંસ્ય સહિત 33 ચંદ્રક જીતીને પોતાનું અભિયાન પૂર્ણ કર્યું. વાસુ તિવારી, શાલિની ચૌહાણ અને તાન્યાએ 25 મીટર સ્નોશૂઇંગ ઇવેન્ટમાં રજત ચંદ્રક જીત્યા હતા અને જહાંગીરે તે જ વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. આલ્પાઇન સ્કીઇંગમાં, રાધા દેવી અને નિર્મલા દેવીએ ઇન્ટરમીડિયેટ સ્લેલોમમાં રજત ચંદ્રક જીત્યા અને અભિષેક કુમારે નોવિસ સ્લેલોમમાં બીજો રજત ચંદ્રક જીત્યો. જ્યારે ભારતીય મહિલા ટીમે ફ્લોરબોલ ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો.