ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 30, 2024 10:39 એ એમ (AM)

printer

ભારતીય હોકી એ જાહેરાત કરી છે કે મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024 આ વર્ષે 11મી નવેમ્બરથી બિહારના રાજગીરમાં શરૂ થશે

ભારતીય હોકી એ જાહેરાત કરી છે કે મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024 આ વર્ષે 11મી નવેમ્બરથી બિહારના રાજગીરમાં શરૂ થશે. ભારતીય હોકી અને બિહાર સરકાર વચ્ચેના સંયુક્ત પ્રયાસથી આ સ્પર્ધા રાજગીર હોકી સ્ટેડિયમ ખાતે 11મી નવેમ્બરથી 20મી નવેમ્બર વચ્ચે યોજાશે.
એશિયન હોકી ફેડરેશનના પ્રમુખ દાતો ફ્યુમિયો ઓગુરાએ જાહેરાત કરી છે કે આઠમી મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ભારતમાં યોજાશે. હોકી ઈન્ડિયાના પ્રમુખ ડો.દિલીપ તિર્કીએ કહ્યું કે હોકીમાટે આ ઐતિહાસિક ક્ષણ છે.