નવેમ્બર 11, 2024 2:18 પી એમ(PM)

printer

ભારતીય હવામાન વિભાગે આજે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે

ભારતીય હવામાન વિભાગે આજે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વિભાગે જણાવ્યું કે, આંધ્રપ્રદેશના દરિયાકાંઠા, યનમ અને રાયલસીમામાં આવતીકાલે ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2 દિવસ દરમિયાન પશ્ચિમ પંજાબ અને ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં દિવસ અને રાત્રે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. વિભાગે દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની વિસ્તારમાં આગામી 2થી ત્રણ દિવસ દરમિયાન ધુમ્મસ છવાઈ રહેવાની આગાહી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.