જુલાઇ 13, 2024 8:26 પી એમ(PM)

printer

ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ અને દક્ષિણ કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે

ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ અને દક્ષિણ કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી ચાર દિવસ દરમિયાન તેલંગાણા, મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આંધ્રપ્રદેશ અને પૂર્વ ઉત્તરપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.