ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 13, 2024 4:31 પી એમ(PM)

printer

ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ કર્ણાટક, કેરળ, માહે અને તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ શક્યતા વ્યક્ત કરી છે

ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ કર્ણાટક, કેરળ, માહે અને તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ શક્યતા વ્યક્ત કરી છે.

આગામી બે દિવસ  આંદામાન અને નિકોબાર ટાપુઓ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર અનેત્રિપુરામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે.

દરમ્યાન આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગની યાદીમાં જણાવાયું છે કે મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળ સહિતના કેટલાક  રાજ્યોમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પાછું ખેંચવા માટે સાનુકૂળ સ્થિતિ સર્જાઇ છે.