ભારતીય સ્ક્વોશ ખેલાડી અનાહત સિંહે કૈરોમાં વર્લ્ડ સ્ક્વોશ જુનિયર સ્પર્ધા 2025ની સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. અનાહતે ક્વાર્ટર ફાઇનલમાં ઇજિપ્તની મલિકા એલ્કારાક્સીને હરાવી હતી. તેઑ આજે સેમિફાઇનલમાં ઇજિપ્તની નાદિયન એલ્હમ્મી સામે ટકરાશે.
Site Admin | જુલાઇ 25, 2025 9:13 એ એમ (AM)
ભારતીય સ્ક્વોશ ખેલાડી અનાહત સિંહે કૈરોમાં વર્લ્ડ સ્ક્વોશ જુનિયર સ્પર્ધાની સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું
