ભારત-પ્રશાંત ક્ષેત્રના સંશાધનો, ભૌગોલિક રાજનીતિ અને સલામતી વિષય પર ભારતીય સેનાના ત્રણ દિવસના વાર્ષિક આંતરરાષ્ટ્રીય સંમેલન ઇન્ડો-પેસિફિક રિજનલ ડાયલૉગનો આજે નવી દિલ્હીમાં પ્રારંભ થશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આવતીકાલે આ સંમેલનમાં સંબોધન કરશે.
નૌકાદળે જણાવ્યું કે, આ વ્યૂહાત્મક સંમેલન આંતરરાષ્ટ્રીય સ્તર પર તેમની અભિવ્યક્તિ અને ભારત-પ્રશાંત ક્ષેત્રમાં સમગ્ર દરિયાઈ સલામતી સાથે સંબંધિત છે.
Site Admin | ઓક્ટોબર 3, 2024 3:17 પી એમ(PM)
ભારતીય સેનાના ત્રણ દિવસના વાર્ષિક આંતરરાષ્ટ્રીય સંમેલન ઇન્ડો-પેસિફિક રિજનલ ડાયલૉગનો આજે નવી દિલ્હીમાં પ્રારંભ થશે
