ભારતીય સેનાએ સ્પષ્ટતા કરી કે, નિયંત્રણ રેખાની આસપાસ યુદ્ધવિરામ ઉલ્લંઘનની કોઈ ઘટના બની નથી. પૂંછ વિસ્તારમાં યુદ્ધવિરામ ઉલ્લંઘનના મીડિયા અહેવાલો બાદ સેનાએ સ્પષ્ટતા જારી કરી છે.
Site Admin | ઓગસ્ટ 6, 2025 10:17 એ એમ (AM)
ભારતીય સેનાએ સ્પષ્ટતા કરી કે, નિયંત્રણ રેખાની આસપાસ યુદ્ધવિરામ ઉલ્લંઘનની કોઈ ઘટના બની નથી
