ભારતીય સંસ્કૃતિની વસુદેવ કુટુમ્બકમની વિભાવના સમગ્ર વિશ્વનું માર્ગદર્શન કરી રહી છે. વડોદરામાં પારૂલ યુનિવર્સિટીમાં સી.એસ.આર કન્વેન્શન અને બેસ્ટ પ્રેક્ટિસિસ એવોર્ડ વિતરણ સમારોહમાં શ્રી પાનસેરિયાએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે હકારાત્મક વિચારધારા સાથે જરૂરિયાતમંદોને મદદરૂપ થવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે રાજ્ય મંત્રીના હસ્તે 24 કેટેગરીમાં વિવિધ સંસ્થાઓને એવોર્ડ એનાયત કરાયા હતા.
Site Admin | માર્ચ 31, 2025 6:12 પી એમ(PM) | વિશ્વ
ભારતીય સંસ્કૃતિની વસુદેવ કુટુમ્બકમની વિભાવના સમગ્ર વિશ્વનું માર્ગદર્શન કરી રહી છે
