ભારતીય વૈજ્ઞાનિકોએ એક સુપર કોમ્પ્યુટર-સંચાલિત સિમ્યુલેશન ટેકનિક વિકસાવી છે, જેનાથી ગરમ પાણી, ઠંડા પાણી કરતાં ઝડપથી થીજી જશે.માહિતી અને ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું કે જવાહરલાલ નેહરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચના વૈજ્ઞાનિકોએ આ સિદ્ધિ હાંસલ કરી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ટેકનિક પાણી સહિત કોઈપણ પ્રવાહીને ઘન પદાર્થમાં રૂપાંતરિત કરી શકે છે.
Site Admin | જાન્યુઆરી 7, 2026 8:01 એ એમ (AM)
ભારતીય વૈજ્ઞાનિકોએ ગરમ પાણીને ઝડપથી જમાવવાની નવી ટેકનોલોજી વિકસાવી