જાન્યુઆરી 24, 2025 3:43 પી એમ(PM) | ભારતીય વાયુસેના

printer

ભારતીય વાયુસેના દ્વારા અરવલ્લી જિલ્લામાં પ્રથમવાર પ્રેરણ પ્રચાર પ્રદર્શન યોજાયું

ભારતીય વાયુસેના દ્વારા અરવલ્લી જિલ્લામાં પ્રથમવાર પ્રેરણ પ્રચાર પ્રદર્શન યોજાયું. જે અંતર્ગત મોડાસાની સર પી ટી વિજ્ઞાન મહાવિદ્યાલય ખાતે યોજાયેલા આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓને ભારતીય વાયુસેનામાં કેવી રીતે ભરતી થાય છે, કેવી તકો હોય છે, કેવી રીતે આગળ વધી શકાય, તે અંગે જરૂરી જાણકારી આપવામાં આવી હતી.