જાન્યુઆરી 10, 2026 8:53 એ એમ (AM)

printer

ભારતીય રેલવે 2047 સુધીમાં વૈશ્વિક ધોરણો સ્થાપિત કરવા માટે તૈયાર – રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ભારતીય રેલવે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં વૈશ્વિક ધોરણો સ્થાપિત કરવા અને મુખ્ય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.ગઈકાલે નવી દિલ્હીમાં 70મા અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર સમારોહમાં તેમણે આ મુજબ જણાવ્યું. આ પ્રસંગે તેમણે 100 રેલવે અધિકારીઓ અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા રેલવે ઝોનનું સન્માન કર્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.