પ્રખ્યાત ભારતીય રેત કલાકાર સુદર્શન પટનાયક રેત કલામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ પ્રતિષ્ઠિત ફ્રેડ ડેરિંગ્ટન સેન્ડ માસ્ટર એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય બન્યા છે. આ એવોર્ડ ઇંગ્લેન્ડના ડોર્સેટમાં સેન્ડવર્લ્ડ 2025 ઇન્ટરનેશનલ સેન્ડ આર્ટ ફેસ્ટિવલ દરમિયાન આપવામાં આવ્યો હતો. આ વર્ષે આ પુરસ્કારનું વિશેષ મહત્વ છે કારણ કે તે પ્રખ્યાત બ્રિટિશ શિલ્પકાર ફ્રેડ ડેરિંગ્ટનની 100મી જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે.
Site Admin | એપ્રિલ 6, 2025 7:46 પી એમ(PM)
ભારતીય રેત કલાકાર સુદર્શન પટનાયક રેત કલામાં પ્રતિષ્ઠિત ફ્રેડ ડેરિંગ્ટન સેન્ડ માસ્ટર એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય બન્યા