ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 30, 2024 2:47 પી એમ(PM)

printer

ભારતીય રિઝર્વ બેન્કે ગઈકાલે વિદેશી મુદ્રા ભંડારના સંચાલન પર 43મો અર્ધ-વાર્ષિક અહેવાલ બહાર પાડ્યો

ભારતીય રિઝર્વ બેન્કે ગઈકાલે વિદેશી મુદ્રા ભંડારના સંચાલન પર એપ્રિલથી સપ્ટેમ્બર સુધીનો 43મો અર્ધ-વાર્ષિક અહેવાલ બહાર પાડ્યો છે. આ અહેવાલ અનુસાર, 18 ઑક્ટોબર 2024એ ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 688.27 અબજ અમેરિકી ડૉલર હતું. ફેબ્રુઆરી 2004માં ભારતીય રિઝર્વ બેન્કે અર્ધ-વાર્ષિક અહેવાલના સંકલન અને તેને જાહેરમાં પ્રકાશિત કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ દેશના વિદેશી મુદ્રા ભંડારના સંચાલનને પારદર્શક બનાવવાનો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.