ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 28, 2025 9:31 એ એમ (AM) | ભારતીય રિઝર્વ બેંક

printer

ભારતીય રિઝર્વ બેંકે, ડિસેમ્બર 2024 માં ચુકવણા અહેવાલ પ્રકાશિત કર્યો

ભારતીય રિઝર્વ બેંકે, ડિસેમ્બર 2024 માં ચુકવણા અહેવાલ પ્રકાશિત કર્યો છે. જેમાં વર્ષ 2024 સુધીના છેલ્લા પાંચ કેલેન્ડર વર્ષ દરમિયાન ભારતમાં વિવિધ ચુકવણી વ્યવહારોના વલણોનું આ અહેવાલમાં વિશ્લેષણ કરાયું છે. ખાસ કરીને આ અહેવાલમાં UPI માં વિસ્તૃત વિશ્લેષણ રજૂ કરાયું છે.
હવેથી, આ રિપોર્ટ RBI વેબસાઇટ પર અર્ધવાર્ષિક ધોરણે પ્રકાશિત કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.