ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિએ આજે રેપો રેટ 5.5% પર યથાવત રાખ્યો છે, પરિણામે, સ્ટેન્ડિંગ ડિપોઝિટ સુવિધા દર 5.25 ટકા અને માર્જિનલ સ્ટેન્ડિંગ સુવિધા બેસિસ પોઈન્ટ રેટ અને બેંક રેટ 5.75 ટકા રહેશે. આગામી તહેવારોની સિઝનના પગલે ફેબ્રુઆરીથી 100 બેસિસ પોઇન્ટના ઘટાડાને જાળવી રાખ્યો છે.
ભારતીય આયાત પર યુએસ ટેરિફ હોવા છતાં, આરબીઆઈએ નાણાકીય વર્ષ 2026 માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ 6.5 ટકા રાખ્યો છે.
Site Admin | ઓગસ્ટ 6, 2025 1:57 પી એમ(PM)
ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિએ આજે રેપો રેટ 5.5% પર યથાવત રાખ્યો