જુલાઇ 11, 2025 7:52 પી એમ(PM)

printer

ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળે સરળ ટોલકામગીરી માટે વાહન પર ન લગાવેલા ફાસ્ટેગને બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી.

ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળે સરળટોલ કામગીરી માટે વાહન પર ન લગાવેલા FASTags ને બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે આજે જણાવ્યું હતું કે આ FASTags ઇલેક્ટ્રોનિક ટોલ વસૂલાત માટે એક પડકાર છે.મંત્રાલયે જણાવ્યું હતું કે ટોલ વસૂલાત એજન્સીઓ અને વિશેષઅધિકારી ને તાત્કાલિક આવા FASTags ની જાણ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.મંત્રાલયે જણાવ્યું હતું કે આ પહેલ ટોલ કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવવામાં મદદકરશે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વપરાશકર્તાઓ માટે સરળઅને આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.