સપ્ટેમ્બર 12, 2025 7:53 પી એમ(PM)

printer

ભારતીય મુક્કેબાજ મીનાક્ષી હુડ્ડાએ આજે ઇંગ્લેન્ડમાં વિશ્વ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડની એલિસ પનફ્રીને હરાવ્યા

ભારતીય મુક્કેબાજ મીનાક્ષી હુડ્ડાએ આજે ઇંગ્લેન્ડના લિવરપૂલમાં ચાલી રહેલી વિશ્વ ચેમ્પિયનશિપમાં 48 કિલો વજન વર્ગની સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડની એલિસ પનફ્રીને હરાવી હતી. આ સાથે, મીનાક્ષીએ સ્પર્ધામાં દેશ માટે ચોથો ચંદ્રક જીત્યો છે. જ્યારે, ક્વાર્ટર ફાઇનલમાં જાદુમણી સિંહ મંડેંગબામની હારને કારણે, પુરુષ મુક્કેબાજ 12 વર્ષમાં પહેલીવાર ખાલી હાથે પાછા ફરશે.