ભારતીય માનક બ્યૂરો – B.I.S. અમદાવાદનો 79-મો સ્થાપના દિવસ ઉજવાયો. IIT ગાંધીનગરના જિબાબેન પટેલ સ્મૃતિ સભાગારમાં BIS સ્થાપના દિવસ અને ગુણવત્તા પરિષદનું આયોજન કરાયું. તેમાં BISની ભૂમિકા અને રાજ્યના ઉદ્યોગોમાં તેની સિદ્ધિને ઉજાગર કરવામાં આવી
Site Admin | જાન્યુઆરી 6, 2026 3:24 પી એમ(PM)
ભારતીય માનક બ્યૂરો – B.I.S. અમદાવાદનો 79-મો સ્થાપના દિવસ ઉજવાયો