ભારતીય માનક કાર્યાલય – BIS અમદાવાદ દ્વારા વિશ્વ માનક દિવસની ઉજવણી અંતર્ગત ગઈકાલે માનક મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે BIS અમદાવાદના સંયુક્ત નિયામક ઈશાન ત્રિવેદીએ IEC અને ISO દ્વારા અપાયેલા વિશ્વ માનક દિવસનો સંદેશ રજૂ કર્યો હતો.
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અપનાવાયેલા ટકાઉ વિકાસ લક્ષ્ય – SDGના અમલીકરણમાં BIS દ્વારા કરાયેલા વિવિધ પ્રયાસ અંગે જાગૃતિ લાવવાના હેતુસર એક મહિના સુધી ચાલતી ઉજવણીના ભાગરૂપે વિવિધ પ્રવૃત્તિઓ, જાગૃતિ કાર્યક્રમ પણ યોજાયા.
Site Admin | ઓક્ટોબર 15, 2025 3:15 પી એમ(PM)
ભારતીય માનક કાર્યાલય – BIS અમદાવાદ દ્વારા વિશ્વ માનક દિવસની ઉજવણી અંતર્ગત ગઈકાલે માનક મહોત્સવની ઉજવણી કરવામાં આવી.