સપ્ટેમ્બર 15, 2024 7:39 પી એમ(PM)

printer

ભારતીય બેડમિન્ટન ખેલાડી અનમોલ ખરબે બેલ્જીયન ઇન્ટરનેશનલની ફાઇનલમાં વિજય મેળવીને સિનિયર આંતરરાષ્ટ્રીય ખિતાબ મેળવ્યો

ભારતના ઊભરતા બેડમિન્ટન સ્ટાર અનમોલ ખરબે લુઅવેનમાં બેલ્જિયન ઇન્ટરનેશનલ 2024ની ફાઇનલમાં વિજય મેળવીને પોતાનો પ્રથમ સિનિયર આંતરરાષ્ટ્રીય ખિતાબ મેળવ્યો હતો. 17 વર્ષીય અનમોલે ડેન્માર્કની અમેલી સ્કુલ્ઝને 24-22, 12-21, 21-10 થી હરાવી હતી. અનમોલ માટે આ સિધ્ધિ અસાધારણ છે કારણ કે તે ક્વોલિફાયર્સ દ્વારા મુખ્ય ડ્રોમાં પ્રવેશી હતી અને બિનક્રમાંકિત હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.