ભારતીય નૌકાદળ આ મહિનાના અંતમાં સિંગાપોરમાં 32મા સિંગાપોર-ભારત નૌકાદળ સંયુક્ત કવાયત-સિમ્બેક્ષમાં ભાગ લેશે. આ વાર્ષિક નૌકાદળ કવાયત અગાઉ લાયન કિંગ તરીકે જાણીતી હતી.સિંગાપોરમાં ભારતના હાઇ કમિશનર શિલ્પક અમ્બુલેએ તેને ભારત માટે અત્યાર સુધીની સૌથી લાંબી સતત નૌકાદળ કવાયત ગણાવી છે. તેમણે કહ્યું કે આ કવાયત ભારતના સમુદ્રી દ્રષ્ટિકોણ અને એક્ટ ઈસ્ટ નીતિને સમર્થન આપે છે, જે પ્રાદેશિક સહયોગ અને દરિયાઈ સુરક્ષા પર કેન્દ્રિત છે.
Site Admin | જુલાઇ 18, 2025 1:47 પી એમ(PM)
ભારતીય નૌકાદળ આ મહિનાના અંતમાં સિંગાપોરમાં 32મા સિંગાપોર-ભારત નૌકાદળ સંયુક્ત કવાયત-સિમ્બેક્ષમાં ભાગ લેશે.