એપ્રિલ 6, 2025 7:19 પી એમ(PM)

printer

ભારતીય નૌકાદળના INS ત્રિકંદે ઓમાનના દરિયાકાંઠેથી માછીમારી જહાજ પર એક પાકિસ્તાની નાગરિકને જરૂરી તબીબી સહાય પૂરી પાડી

ભારતીય નૌકાદળના INS ત્રિકંદે ઓમાનના દરિયાકાંઠેથી માછીમારી જહાજ પર એક પાકિસ્તાની નાગરિકને જરૂરી તબીબી સહાય પૂરી પાડી. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે નૌકાદળના યુદ્ધ જહાજ INS ત્રિકંદને ઈરાની જહાજ અલ ઉમિદી તરફથી મદદ માટે ફોન આવ્યો હતો. જેમાં જહાજના એક ક્રૂ સભ્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. ક્રૂનાં સભ્યને દવાઓ અને અન્ય તબીબી સહાય આપવામાં આવી હતી.