ભારતીય નૌકાદળના નેવલ ઈનોવેશનએન્ડ ઈન્ડિઝનાઈઝેશન સેમિનાર, સ્વાવલંબન – 2024ની ત્રીજી આવૃત્તિ આ મહિનાની 28 અને 29મી તારીખે નવી દિલ્હીમાં યોજાશે. આજે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથને જણાવ્યું હતું કે સ્વાવલંબન – 2024નો ઉદ્દેશ્ય ભારતીય નૌકાદળના નવીનતા અને સ્વદેશીકરણના પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો છે. તેમણે કહ્યું કે, સેમિનાર દરમિયાન ઉદ્યોગો, શિક્ષણવિદો, સ્ટાર્ટ-અપ્સ અને વિવિધહિતધારકો પડકારોના ઉકેલો શોધવા માટે સહયોગ કરશે.
Site Admin | ઓક્ટોબર 22, 2024 7:01 પી એમ(PM)
ભારતીય નૌકાદળના નેવલ ઈનોવેશનએન્ડ ઈન્ડિઝનાઈઝેશન સેમિનાર, સ્વાવલંબન – 2024ની ત્રીજી આવૃત્તિ આ મહિનાની 28 અને 29મી તારીખે નવી દિલ્હીમાં યોજાશે
