ભારતીય શૂટર્સે આજે નવી દિલ્હીમાં ISSF જુનિયર વર્લ્ડ કપમાં પાંચ મેડલ જીતીને દેશને મજબૂત શરૂઆત અપાવી. મહિલાઓની ૫૦ મીટર રાઇફલ પ્રોન ઇવેન્ટમાં અનુષ્કા શર્માએ સુવર્ણ, અંશિકાએ રજત અને આધ્યા અગ્રવાલે કાંશ્ય ચંદ્રક જીત્યો. પુરુષોની સ્પર્ધામાં દીપેન્દ્ર સિંધ શેખાવતે રજત અને રોહિત કાન્યાને કાંશ્ય ચંદ્રક જીત્યો હતો.
Site Admin | સપ્ટેમ્બર 25, 2025 7:38 પી એમ(PM)
ભારતીય નિશાનેબાજોએ ISSF જુનિયર વર્લ્ડ કપમાં પાંચ ચંદ્રક જીત્યા.
