ભારતીય નવીન સ્ટાર્ટ અપે ચાલુ વર્ષના પ્રથમ 10 મહિનામાં 12 પૂર્ણાંક 2 બિલિયન ડોલરનો આંકડો પાર કર્યો છે. આ રકમ વર્ષ 2023માં એકત્રિત થયેલ કુલ રકમથી વધુ છે. સ્વદેશી નવીનતાએ ઓક્ટોબર મહિનામાં એક બિલિયન ડોલરનો આંકડો પાર કર્યો છે.
ગત મહિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્રીય મંત્રીમંડળે વિકસતા અંતરિક્ષ ક્ષેત્ર માટે એક હજાર કરોડ રૂપિયા મંજુર કર્યા હતા. રોકાણની તકો અને ધન સંબંધી જરૂરિયાતોને ધ્યાનમાં લેતાં આ રકમ પ્રતિ વર્ષ 150 થી 250 કરોડ રૂપિયા વધારી શકાય છે ..
Site Admin | નવેમ્બર 3, 2024 9:43 એ એમ (AM)
ભારતીય નવીન સ્ટાર્ટ અપે ચાલુ વર્ષના પ્રથમ 10 મહિનામાં 12 પૂર્ણાંક 2 બિલિયન ડોલરનો આંકડો પાર કર્યો
