નવેમ્બર 4, 2024 2:45 પી એમ(PM)

printer

ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈએ વેનેઝુએલામાં રમાઈ રહેલી ડબલ્યુટીટીમાં ફીડર મેન્સ સિંગલ અને મિક્સ્ડ ડબલ્સ એમ બે ટાઈટલ જીત્યા

ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈએ વેનેઝુએલાના કારાકાસમાં રમાઈ રહેલી ડબલ્યુટીટી ફીડર મેન્સ સિંગલ અને મિક્સ્ડ ડબલ્સ એમ બે ટાઈટલ જીતી લીધા છે. મિક્સ્ડ ડબલ્સની ફાઇનલમાં દેસાઈ અને તેની સહયોગી કૃતત્વિકા રોયે ક્યુબાની જોડીને 3-2થી પરાજય આપ્યો હતો. જયારે પુરૂષ સિંગલ્સની ફાઇનલમાં ફ્રાન્સના જો સેફ્રીડને 3-0થી હરાવ્યો હતો.