ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 18, 2025 1:56 પી એમ(PM)

printer

ભારતીય જૂનિયર પુરુષ હૉકી ટીમ ટૂર્નામૅન્ટમાં ભાગ લેવા બેંગ્લુરુથી જર્મની જવા રવાના થઈ

ભારતીય જૂનિયર પુરુષ હૉકી ટીમ ચાર દેશ વચ્ચે યોજાનારી ટૂર્નામૅન્ટમાં ભાગ લેવા માટે આજે બેંગ્લુરુથી જર્મની જવા રવાના થઈ છે. સુકાની અરિજિત સિંઘ હુંદલની આગેવાનીમાં ટીમ 21 જૂને યજમાન જર્મની સામે રમશે. ભારત 22 જૂને ઑસ્ટ્રેલિયા અને 24 જૂને સ્પેન સામે મૅચ રમશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.