જાન્યુઆરી 20, 2026 10:16 એ એમ (AM)

printer

ભારતીય જનતા પાર્ટી નવા રાષ્ટ્રીયઅધ્યક્ષ તરીકે તેમની ચૂંટણીની ઔપચારિક જાહેરાત આજે કરવામાં આવશે

ભારતીય જનતા પાર્ટી નવા રાષ્ટ્રીયઅધ્યક્ષ તરીકે તેમની ચૂંટણીની ઔપચારિક જાહેરાત આજે કરવામાં આવશે. રાષ્ટ્રીયઅધ્યક્ષ પદ માટે નીતિન નવીનના પક્ષમાં તમામ 37 સેટ ઉમેદવારીપત્રો મળ્યા હતા. ચકાસણી પર, ઉમેદવારી પત્રોના તમામ સેટ જરૂરી ફોર્મેટમાં યોગ્ય રીતેભરેલા અને માન્ય હોવાનું જાણવા મળ્યું.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી પાર્ટીની રાષ્ટ્રીયપરિષદ અને રાજ્ય પરિષદના પ્રતિનિધિઓ ધરાવતી ચૂંટણી મંડળ દ્વારા કરવામાં આવે છે.હાલમાં, આ પદ કેન્દ્રીયમંત્રી જગત પ્રકાશ નડ્ડા પાસે છે.