એપ્રિલ 6, 2025 9:37 એ એમ (AM)

printer

ભારતીય જનતા પાર્ટી આજે તેનો સ્થાપના દિવસ ઉજવશે

ભારતીય જનતા પાર્ટી આજે તેનો સ્થાપના દિવસ ઉજવશે. આ પ્રસંગે, ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડા નવી દિલ્હીમાં ભાજપ મુખ્ય મથક ખાતે પાર્ટીનો ધ્વજ ફરકાવશે. શ્રી નડ્ડા આ પ્રસંગે પાર્ટીના બૂથ કાર્યકરો સાથે પણ વાતચીત કરશે. ભાજપ પ્રમુખ રાષ્ટ્રીય રાજધાનીમાં પાર્ટીના એક વરિષ્ઠ કાર્યકરના ઘરે પણ જશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.