ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા ચૂંટણી પહેલા દિલ્હી સરકાર સામે આરોપનામું જાહેર કર્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા અનુરાગ ઠાકુર, દિલ્હીભાજપના વડા વીરેન્દ્ર સચદેવા અને અન્ય નેતાઓએ આમ આદમી પાર્ટીની સરકાર પર ગેરવહીવટ અનેલોકોને આપેલા વચનો પૂરા ન કરવાનો આરોપ લગાવતો દસ્તાવેજ બહાર પાડ્યો હતો.દરમિયાન કેજરીવાલે ભાજપના આરોપોને ફગાવી દેતા કહ્યું હતુંકે, ભાજપ પાસે તેમની સામે કોઈ મુદ્દો નથી. કેજરીવાલે કહ્યું કે ભાજપે દિલ્હીના લોકોમાટે કરેલા કામનો હિસાબ આપવો જોઈએ.
Site Admin | ડિસેમ્બર 23, 2024 6:54 પી એમ(PM)
ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા ચૂંટણી પહેલા દિલ્હી સરકાર સામે આરોપનામું જાહેર કર્યું છે
