ભારતીય જનતા પાર્ટીએ આજે પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીની જાહેરાત કરી છે. ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે યોજાનારી ચૂંટણી અંતર્ગત આવતીકાલે સવારે 11 થી 2 કલાક દરમિયાન ઉમેદવારી પત્રો ભરી શકાશે તેમ પ્રદેશ ચૂંટણી અધિકારી ઉદય કાનગડે જણાવ્યું હતું.
4 ઓકટોબરે યોજાનાર મતદાન પ્રક્રિયામાં 292 સભ્યો મતદાન કરશે અને ત્યારબાદ મત ગણતરી હાથ ધરાશે
Site Admin | ઓક્ટોબર 2, 2025 7:15 પી એમ(PM)
ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીની જાહેરાત કરી