ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ અને કાશ્મીરમાંથી આગામી દ્વિવાર્ષિક રાજ્યસભા ચૂંટણી માટે ત્રણ ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
ઉમેદવારોમાં ગુલામ મોહમ્મદ મીર, રાકેશ મહાજન અને સતપાલ શર્માનો સમાવેશ થાય છે. આ મહિનાની 24મી તારીખે કેન્દ્રશાસિત પ્રદેશમાં ચાર રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે.
Site Admin | ઓક્ટોબર 12, 2025 2:13 પી એમ(PM)
ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ અને કાશ્મીરમાંથી આગામી રાજ્યસભા ચૂંટણી માટે ત્રણ ઉમેદવારોની યાદી જાહેર કરી