ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનનંદાએ ગ્રાન્ડ ચૅસ ટૂર ફાઈનલમાં જગ્યા બનાવી છે. પ્રજ્ઞાનનંદાએ સિન્કફિલ્ડ કપમાં ઉપવિજેતા બનીને પોતાની જગ્યા સુનિશ્ચિત કરી છે. જ્યારે અમેરિકાના વૅસ્લી સોએ આ ટૂર્નામૅન્ટનો ખિતાબ જીત્યો છે.
વૅસ્લી સોએ નવમા અને છેલ્લા રાઉન્ડમાં ઉઝ્બેકિસ્તાનના ખેલાડીને પરાજય આપીને અને પ્રજ્ઞાનનંદા તથા ફૅબિયાનો કારુઆના સાથે ડ્રૉ મૅચ રમી.
પ્રજ્ઞાનનંદાએ અમેરિકાના લેવોન આરોનિયન સાથે ડ્રૉ મૅચ રમી અને કારુઆનાને હરાવ્યા. જ્યારે કારુઆના ટાઈબ્રેકમાં એકમાત્ર ડ્રૉ વૅસ્લી સો સામે રમશે.
Site Admin | ઓગસ્ટ 28, 2025 1:59 પી એમ(PM)
ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનનંદા ગ્રાન્ડ ચૅસ ટૂરની ફાઈનલમાં.
