ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 12, 2025 7:39 એ એમ (AM)

printer

ભારતીય ખેલાડી રિતિકાએ ઓગણીસ વર્ષથી ઓછી વયજૂથ અંતર્ગત એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક જીત્યો

ભારતીય ખેલાડી રિતિકાએ ઓગણીસ વર્ષથી ઓછી વયજૂથ અંતર્ગત મહિલાઓની એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 80 કિલોથી વધુ વજન શ્રેણીમાં સુવર્ણચંદ્રક જીત્યો. બેંગકોકમાં યોજાયેલી આ સ્પર્ધામાં ભારતે આ શ્રેણીઓમાં કુલ 27 ચંદ્રક જીત્યા છે. અંડર-19 ટીમ ત્રણ સુવર્ણ, સાત રજત અને ચાર કાંસ્ય સહિત 14 ચંદ્રક સાથે બીજા સ્થાને રહી હતી.મહિલાઓની 57 કિલોગ્રામ શ્રેણીમાં યાત્રી પટેલ, 60 કિલોગ્રામ શ્રેણીમાં પ્રિયાએ, પુરુષોની 75 કિલોગ્રામ શ્રેણીમાં નીરજ અને 90 કિલોગ્રામથી વધુ વર્ગમાં ઇશાન કટારિયાએ રજત ચંદ્રક જીત્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.