ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 10, 2024 5:02 પી એમ(PM)

printer

ભારતીય ખેલાડી અનાહત સિંહે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ન્યૂ સાઉથ વેલ્સ સ્ક્વોશ ઓપન સ્પર્ધામાં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે

ભારતીય ખેલાડી અનાહત સિંહે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ન્યૂ સાઉથ વેલ્સ સ્ક્વોશ ઓપન સ્પર્ધામાં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે. તેણે ફાઇનલમાં હોંગકોંગની હેલેન તાંગને 3-1થી પરાજય આપ્યો હતો.

અનાહતે શરૂઆતમાં તાંગન સામે પ્રથમ સેટ 8-11થી ગુમાવ્યો હતો. પરંતુ પુનરાગમન કરતાં આગામી ત્રણ સેટ 11-6, 11-3 અને 11-4થી જીતીને વિજય મેળવ્યો
હતો..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.