ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 7, 2025 7:42 પી એમ(PM)

printer

ભારતીય ખેલાડીઓએ તાઈવાન ઓપનમાં શરૂઆતના દિવસે ચાર સુવર્ણ ચંદ્રક જીત્યા.

ભારતીય ખેલાડીઓએ તાઈવાન ઓપનમાં મજબૂત શરૂઆત કરી, ઇવેન્ટના શરૂઆતના દિવસે ચાર સુવર્ણ ચંદ્રક જીત્યા. પૂજાએ મહિલાઓની 1500 મીટર દોડ જીતીને ભારતને પહેલો સુવર્ણ ચંદ્રક અપાવ્યો, અબ્દુલ્લા અબુબકરે પુરુષોની ટ્રિપલ જમ્પમાં ભારતને બીજો સુવર્ણ ચંદ્રક અપાવ્યો, તેમણે ત્રીજા પ્રયાસમાં 16.21 મીટરનો કૂદકો માર્યો હતો. સ્પ્રિન્ટ હર્ડલ્સે વધુ સફળતા મેળવી, કારણ કે જ્યોતિ યારાજીએ મહિલાઓની 100 મીટર હર્ડલ્સમાં 12.99 સેકન્ડના સમય સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો. તેજસ શિરસેએ પુરુષોની 110 મીટર હર્ડલ્સમાં 13.52 સેકન્ડના શ્રેષ્ઠ પ્રયાસ સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ