ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 6, 2025 1:52 પી એમ(PM)

printer

ભારતીય ક્રિકેટ ટીમ આજે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવા ઇંગ્લેન્ડ જવા રવાના.

ભારતીય ક્રિકેટ ટીમ આજે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ઇંગ્લેન્ડ જવા રવાના થઈ છે.
આ શ્રેણી જૂનથી ઓગસ્ટ 2025 દરમિયાન યોજાશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી બંનેએ આ મહિનાની શરૂઆતમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા પછી આ ભારતની પ્રથમ દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણી હશે. આ શ્રેણીમાં શુભમન ગિલ કેપ્ટનશીપ સંભાળશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ