ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને જાપાન કોસ્ટ ગાર્ડ (JCG) વચ્ચે નવી દિલ્હીમાં 22મી ઉચ્ચ-સ્તરીય બેઠક યોજાઈ હતી. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ બેઠક બંને રાષ્ટ્રો વચ્ચે મજબૂત અને સ્થાયી દરિયાઈ ભાગીદારીને પુનઃપુષ્ટિ આપે છે.
આ બેઠકમાં દરિયાઈ શોધ અને બચાવ, દરિયાઈ પ્રદૂષણ પ્રતિભાવ, દરિયાઈ કાયદા અમલીકરણ અને ક્ષમતા નિર્માણ જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 15, 2026 9:29 એ એમ (AM)
ભારતીય કોસ્ટ ગાર્ડ અને જાપાન કોસ્ટ ગાર્ડ વચ્ચે નવી દિલ્હીમાં 22મી ઉચ્ચ-સ્તરીય બેઠક યોજાઈ