ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 12, 2025 9:26 એ એમ (AM)

printer

ભારતીય અંડર-20 મહિલા ફુટબોલ ટીમમાં રાજ્યની શુભાંગી સિંઘ અને ખુશ્બુ સરોજની પસંદગી કરાઈ

ભારતીય અંડર-20 મહિલા ફુટબોલ ટીમમાં રાજ્યની શુભાંગી સિંગ અને ખુશ્બુ સરોજની પસંદગી કરવામાં આવી છે.આ બંને ખેલાડીઓ સહિતની મહિલા ફુટબોલ ટીમ એશિયન ફુટબોલ ચેમ્પિયનશીપ એશિયા કપ – 2026ના ભાગરૃપે ઉઝબેકિસ્તાન જવા રવાના થઈ છે.તાપી જિલ્લાના સોનગઢની શુભાંગી સિંઘ અગાઉ અંડર 17 ફિફા મહિલા વિશ્વ કપ અને સાફ ચેમ્પિયનશીપમાં ભાગ લઈ ચુકી છે. જ્યારે અમદાવાદની ખુશ્બુ પણ ભારતીય અંડર 17 ટીમમાં તથા ફુટસાલની ભારતીય ટીમમાં સ્થાન મેળવી ચુકી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.