ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 18, 2025 1:56 પી એમ(PM)

printer

ભારતીયોને નોકરીની લાલચ આપી ફસાવવાના કેસ વધતા ઈરાન સરકારે ભારતીયો માટે વિઝા-ફ્રી સુવિધા બંધ કરી.

ઈરાનમાં હવે ભારતીયોને વિઝા-ફ્રી સુવિધા નહી મળે. ભારતીયો માટે વિઝા-ફ્રી સુવિધા ઈરાને બંધ કરી દીધી છે. ઈરાનમાં ભારતીયોને ફસાવવાના કેસ વધતા આ નિર્ણય લેવાયો છે.
ભારતીયોને નોકરીની લાલચે ઈરાન લવાતા હોવાના વધતા કિસ્સા બાદ આ ઇરાન સરકારે આ નિર્ણય લીધો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.