ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 8, 2024 3:15 પી એમ(PM) | લાલકૃષ્ણ અડવાણી

printer

ભારતરત્ન શ્રી લાલકૃષ્ણ અડવાણીજીના 98’મા જન્મદિવસની સોમનાથ મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી

ભારતરત્ન શ્રી લાલકૃષ્ણ અડવાણીજીના 98’મા જન્મદિવસની સોમનાથ મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શ્રી સોમનાથ મંદિરમાં આયુષ્ય મંત્ર જાપ, સોમનાથ મહાદેવની મહાપૂજા, સાયં દિપમાલા અને વિશેષ શૃંગારનું આયોજન કરવામાં આવ્યુ હતું.
શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર તરફથી લાલકૃષ્ણ અડવાણીના નીરોગી દીર્ઘઆયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.