ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 13, 2024 8:21 પી એમ(PM) | બેડમિન્ટન સ્પર્ધા

printer

ભારતની ધ્રુવ કપિલા અને તનિષા કાસ્ટ્રોની જોડીએ વિયેતનામ બેડમિન્ટન સ્પર્ધામાં મિક્સ ડબલ્સની ઇવેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે

ભારતના ધ્રુવ કપિલા અને તનિષા કાસ્ટ્રોની જોડીએવિયેતનામ સુપર-100 ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં મિક્સ ડબલ્સની ઇવેન્ટની સેમિફાઇનલમાંપ્રવેશ કર્યો છે. છઠ્ઠો ક્રમાંક ધરાવતી ધ્રુવ અને તનિષાની જોડીએ ક્વાર્ટર ફાઇનલમાંભારતની સતિષકુમાર અને આદ્યાની જોડીને 2-1થી પરાજ્ય આપીને સેમિફાઇનલમાં પ્રવેશકર્યો છે.જોકે પુરૂષોની સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાંભારતના થારૂન મનેપલ્લીનો જાપાનના શોંગો ઓગાવા સામે પરાજ્ય થતાં તેઓ સ્પર્ધામાંબહાર થયા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.