ભારતની આરતીએ પેરુની રાજધાની લીમામાં વિશ્વ અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 10 હજાર મીટર વોક સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. આરતી 44 મિનિટ 39.39 સેકન્ડના સમય સાથે ત્રીજા ક્રમે રહી હતી. આરતીએ તેનો અગાઉનો 47 મિનિટ 21.04 સેકન્ડનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો. ચીનની ઝુઓમા બાઈમાએ સુવર્ણ અને મેઈલિંગ ચેને રજત ચંદ્રક જીત્યો હતો.
Site Admin | ઓગસ્ટ 31, 2024 9:24 એ એમ (AM)
ભારતની આરતીએ પેરુની રાજધાની લીમામાં વિશ્વ અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 10 હજાર મીટર વોક સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે
