ભારતની અનાહત સિંહ બ્રિટિશ જુનિયર ઓપન સ્ક્વોશ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી છે.તેણે બર્મિંગહામમાં મહિલા અંડર-૧૯ સેમિફાઇનલમાં ઇજિપ્તની ખેલાડીને 11-8, 11-7, 11-9થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ફાઇનલમાં તેનો સામનો ફ્રાન્સની લોરેન્ટ બાલ્ટેઇન સામે થશે.
Site Admin | જાન્યુઆરી 7, 2026 9:31 એ એમ (AM)
ભારતની અનાહત સિંહ બ્રિટિશ જુનિયર ઓપન સ્ક્વોશ ચેમ્પિયનશિપની ફાઇનલમાં