સ્ક્વોશમાં, ભારતના અનાહત સિંહે ઇજિપ્તમાં વિશ્વ જુનિયર ચેમ્પિયનશિપની મહિલા સિંગલ્સ ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીતી ઇતિહાસ રચ્યો. તે છેલ્લા 15 વર્ષમાં આ સ્પર્ધામાં ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય છે. આ અગાઉ દીપિકા પલ્લીકલે 2010 માં આ ખિતાબ જીત્યો હતો.
અનાહત સિંહને સેમિફાઇનલમાં ઇજિપ્તની નાદીન એલ્હામામીએ પરાજય આપ્યો હતો.
Site Admin | જુલાઇ 26, 2025 10:08 એ એમ (AM)
ભારતની અનાહત સિંહે સ્ક્વોશમાં વિશ્વ જુનિયર ચેમ્પિયનશિપની મહિલા સિંગલ્સ ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો
