ભારતની અનાહત સિંહે બ્રિટિશ જુનિયર ઓપન સ્ક્વોશ ચેમ્પિયનશિપની મહિલા અંડર-19 ફાઇનલમાં રજત ચંદ્રક જીત્યો. ઇંગ્લેન્ડની બર્મિંગહામ યુનિવર્સિટીમાં ફાઇનલમાં ટોચની ક્રમાંકિત અનાહત ફ્રાન્સની લોરેન્ટ બાલ્ટાયન સામે હારી ગઈ હતી.
અનાહત સિંહે ગઈકાલે સેમિફાઇનલમાં ઇજિપ્તની મલિકા અલ કરાક્સીને હરાવી હતી.
Site Admin | જાન્યુઆરી 7, 2026 1:54 પી એમ(PM)
ભારતની અનાહત સિંહે બ્રિટિશ જુનિયર ઓપન સ્ક્વોશ ચેમ્પિયનશિપની મહિલા અંડર-19 ફાઇનલમાં રજત ચંદ્રક જીત્યો.