ઓક્ટોબર 24, 2025 2:55 પી એમ(PM)

printer

ભારતની અંડર-18 ટીમોએ બહેરીનમાં યોજાયેલી એશિયન યુથ ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીત્યા

ભારતની અંડર-18 છોકરાઓ અને છોકરીઓની ટીમોએ બહેરીનમાં યોજાયેલ એશિયન યુથ ગેમ્સ ૨૦૨૫માં સુવર્ણ ચંદ્રક જીત્યા છે. છોકરીઓની ટીમે ફાઇનલમાં ઈરાનને ૭૫-૨૧થી હરાવ્યું હતું. નેહા પટેલે ૨૮ પોઈન્ટ બનાવ્યા હતા. કબડ્ડી સ્પર્ધાની પાંચ મેચમાં ભારતે ૩૧૨ પોઈન્ટ બનાવ્યા હતા. છોકરાઓની ટીમે ફાઇનલમાં ઈરાનને ૩૫-૩૨થી હરાવ્યું હતું. આ બે સુવર્ણ ચંદ્રક સાથે, ભારત હવે મેડલ ટેબલમાં ઉપર આવી ગયું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.