ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 26, 2025 7:27 પી એમ(PM)

printer

ભારતના સિફ્ત કૌર સામરાએ 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.

ભારતીય ઓલિમ્પિયન સિફ્ત કૌર સામરાએ આજે કઝાકિસ્તાનના શ્યામકેન્ટમાં 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં મહિલા 50 મીટર રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટમાં વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક જીત્યો. સિફ્તે 459.2નો સ્કોર કરીને ટોચનું સ્થાન મેળવ્યું. તેના પછી ચીનની યુજી યાંગ અને જાપાનની મિસાકી નોબાતાનો ક્રમ આવે છે. આઠ શૂટરના વ્યક્તિગત ફાઇનલમાં ભાગ લેનારી અન્ય ભારતીય આશી ચોક્સી 402.8ના સ્કોર સાથે સાતમા સ્થાને રહી હતી. સામરા અને આશીએ ક્વોલિફિકેશન રાઉન્ડ અનુક્રમે બીજા અને પાંચમા સ્થાને પૂર્ણ કર્યો હતો, પરંતુ ફાઇનલમાં પ્રથમ અને ચોથા સ્થાને પ્રવેશ કર્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.