ભારતના લક્ષ્ય સેને આજે નવી દિલ્હીમાં ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના પુરુષ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો.
લક્ષ્યે સેને રાઉન્ડ ઓફ ૧૬ મેચમાં નિશિમોટોને સીધી ગેમમાં 21-19, 21-10થી હરવ્યા. અગાઉ, એચ. એસ. પ્રણોય અને કિદામ્બી શ્રીકાંત બંને રાઉન્ડ ઓફ 16 મેચમાં હારી ગયા અને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા. પ્રણોય સિંગાપોરના લોહ કીન યુ સામે 21-18, 19-21, 14-21થી હારી ગયા જ્યારે શ્રીકાંતનો ફ્રેન્ચ ખેલાડી ક્રિસ્ટો પોપોવ સામે 14-21, 21-17, 17-21થી પરાજય થયો. મહિલા સિંગલ્સમાં માલવિકા બંસોડનો ચીની શટલર હાન યુ સામે હારી જતાં સમાપ્ત થયો.
Site Admin | જાન્યુઆરી 15, 2026 7:47 પી એમ(PM)
ભારતના લક્ષ્ય સેન નવી દિલ્હીમાં યોજાયેલી ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા.